ગુજરાતના ક્યા વિસ્તારમાં આજે વરસાદ પડશે?
– કચ્છ, બનાસકાંઠા, અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
– મહેસાણા, ગાંધીનગર, મોરબી, અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
– બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે.
– ભારે વરસાદની આગાહી કચ્છમાં આપવામાં આવી છે.
– દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.
– કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે.
– રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદીપુર, માંડવી, જખાઉ, નખત્રાણા, અને ભુજમાં વરસાદની શક્યતા છે.
– થરાદ, વાવ, ઈકબાલગઢ, તખતગઢ, કાંકરેજ, સૂઈગામમાં પણ વરસાદની શક્યતા છે.